________________
૧૬૪
અર્થાત વિશદ્ધ ભાવનાના બળવાળું અને યથાશક્તિ ક્રિયાથી શાપિતસૂચિત, તથા તેના અર્થમાં સમર્પિત મનને જિનેશ્વર ભગવંત પ્રણિધાન કહે છે..
પ્રણિધાન એ સૂત્રના અર્થમાં કે ક્રિયાના ભાવમાં સમર્પિત મન છે. એ વિશુદ્ધ ભાવનાના સામર્થ્યવાળું હેય તથા યથાશક્તિ ક્રિયાથી યુક્ત હેય, એમ જિનેશ્વર ભગવતે કહે છે.
મનનું જ નિધનતે પ્રણિધાન, અર્થાત ધ્યેયમાં ઉત્કૃષ્ટ સ્થાપન, માટે ધ્યાનને પ્રણિધાન પણ કહેવાય,
મનને સ્થાપિત કરવા માટે જે સૂત્ર-શાસ્ત્ર ભણીએ, તેના પદાર્થોમાં મન સમર્પિત કરી દેવું.,
ધ્યાન-પ્રણિધાન એટલે મનનું સમર્પણ,
સમર્પણ એટલે શું ? સમર્પણ એટલે પોતાનું બધું બાજુએ મૂકી સામામાં એકતાન થઈ જવું તે,
દા. ત. કન્યાને મનગમતો યુવાન પતિ મળે, તે તે સી પતિમાં સમપિત થાય છે. પછી તે સ્ત્રી પિતાની રુચિ, પિતાને રસ, શેખ, પોતાની ઈચ્છા, પોતાની દષ્ટિ, બધું બાજુએ મૂકી દઈ પતિમાં એકતાન થઇ જાય છે. પતિની રૂચિ, પતિને રસ-શેખ, પતિની ઈચ્છા, પતિની દષ્ટિને અનુકુળ થઈ જાય છે. એટલે હવે પતિની સૂચિ એ પિતાની ચિ, પતિને-રસ-શેખ એ પિતાને રસ-શેખ, પતિની ઇચ્છા એ જ પોતાની ઈચ્છા, પતિનાં કાર્ય એ જ પિતાનાં કાર્ય, પતિની દષ્ટિ એ જ પિતાની દૃષ્ટિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org