________________
૧૬૮ પણ ખપ કરીએ, એ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે.
- ધર્મનું સ્વરૂપ ધર્મના અનુષ્ઠાન સાથે મૈત્રીભાવકસણુભાવ વગેરે જીવતા રાખવાનું માગે છે. બ્રહ્મચર્ય પાળવા છતાં એ ન પાળનાર પર અમૈત્રી-દુર્ભાવ તિરસકાર છે, તે ધર્મના નામનું મીંડું થશે, એમ કષાય-પ્રમાદમાં પડયા, સ્નેહભાવ-કરુણાભાવ નહિ હેય તે દુર્ભાવ થશે, અને તેથી બધું જશે,
ઉપાધ્યાય દ્વાદશાંગના ધ્યાતા, ધ્યાન ધરનાર છે, અને તેના પદાર્થને મન સમર્પિત કરનારા છે. સમપિત એટલે ઉત્સર્ગ તે ઉત્સર્ગ અને અપવાદ તે અપવાદ સમજે.
કાલાનુસાર માટે કહ્યું છે કે “અલ એટલે કે જિન કલપી સાધુ એ જ ચારિત્રવાન.” એમ માની જે નગ્નને જ મુનિ માની એક વસ્ત્ર યા બે કે ત્રણ વન્સ પહેરનારનું અપમાન કરે, તો તે જિનાજ્ઞાની વિરુદ્ધ છે. સાધુ જિન કલપી-સ્થવિરક૯પી વગેરે જુદા જુદા ક૯૫આચારવાળા હોય છે. કારણ કે જીવનમાં સંઘયણ-બળ. એ વતું હોય છે.
આજે વર્તમાનકાળમાં સંઘયણ-બળ ઓછું, સત્ત્વબળ એાછું, તેથી આરાધના ખાતર પ્રતિસેવના અર્થાત દેષિતગ્રહણ કરવું પડે. મુનિએ ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્મક્ષય માટે ઉદ્યમી છે, એ જે પ્રમાણે પોતાનાથી સમ્યક શક્ય છે તે પ્રમાણે માગસ્થ થઈ શકેપરંતુ જે ઉત્કૃષ્ટ જ પાળા શકે તે તેજી કાંઈ તેની હીલના ન થાય, અપ માના નામ સાધનો અધિકાર નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org