________________
૧૬૩
જગ્યાએ સ્વના સુખમાં મહાલતા બેસી ગયા હશે ! માટે કરા હવે પારણાં !” શાનાં પારણાં? જે પ્રભુ-ભકિત અને આય મિલાદિ તપસ્યા કરતા હતા તેના પારણાં ! એટલે ? પ્રભુ-ભકિત અને તપસ્યા અંધ, હવે તેા નાટક-ચેટક, ગીત ગાન, ખાન-પાન વધી ગયાં ! ધર્માંતેજ આસરી ગયુ, તે દેવને છીંડું મળી ગયું, ને તેણે દ્વારિકાને આગ લગાડી દીધી ! ધર્મ કરાવનારા મેાહનીયના ક્ષયાપશમભાવ જો અંધ, તો સુખ લીલાના-લાલસાને ઔદિયકભાવ ચાલુ થઇ ગયા.
આમ ધર્મોના ક્ષયાપરામ-ભાવમાં જો શાકા, તા દિલમાં માહુના ઔયિક ભાવ રૂપી દ્વૈપાયન ધ્રુવ દાખલ થઈ જવાના. માટે તે ક્ષયાપશમભાવ ટકાવી રાખવા માટે તપ ને સ્વાધ્યાયમાં રકત સદા રહેા.
ઉપાધ્યાય દ્વાદશાંગના ધ્યાતા છે,
એટલે કે માર્ અંગનું યાન કરનારા છે. સ્વાધ્યાય એટલે કે માત્ર રટણ કરી બેસી રહેવાનું નહિ, પણ રટણથી આગળનું પગથિયુ ધ્યાન’ છે એ કરવાનું, એ ઉપાધ્યાય કરે છે. ધ્યાન' એટલે એકાગ્ર ચિતન છે, એમાં પ્રણિધાન જોઇએ. પ્રણિધાનની વ્યાખ્યા આ પ્રમાણે શાસ્ત્ર કહે છે.—
પ્રણિધાન-મનનું સમપણુ એટલે ?
'विशुद्धभावनासारम् तदर्थार्पितमानसम् । यथाशक्ति क्रिया-लिंगं प्रणिधानं जगुर्जिना: ॥ '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org