________________
૧૫૯
(i) કર્મનિર્જરા અને આત્મશુદ્ધિને, તથા
(ii) સાથે સાથે બીજાને અસદુ આલંબન ન બનીયે એને પણ ભાર છે. આ ભારને વહન કરીએ તે વપરના હિતકારી બનીએ. ભારે માથે ન હોય તે સ્વપરના અહિતકારી થવાના.
સ્વાધ્યાયનું મહત્વ તે ઉપાધ્યાય સ્વાધ્યાયમાં સદા રકત છે.
પ્ર–તપમાં રક્ત કહ્યું ત્યાં આવ્યંતર તપમાં સ્વાધ્યાય તે આવી ગયે. છતાંય “સ્વાધ્યાય રકતનો અલગ નિદેશ કેમ?
ઉ૦-અલગ નિર્દેશ એટલા માટે કર્યો કે બહુ સમય સ્વાધ્યાયમાં કાઢવાનું છે. બીજી પ્રવૃત્તિ ઓછી હેઈ, બાકી બધો સમય સ્વાધ્યાયમાં કાઢવાનો છે. ચારિત્રજીવનમાં ૧ પહોર આહાર-વિહાર, ૨ પહોર નિદ્રા, પણ સ્વાધ્યાય પ પહેર કરવાનું છે.
જાપને બદલે સ્વાધ્યાયનું કેમ મહત્વ!–'
સ્વાધ્યાયને એક મુખ્ય ઉદ્દેશ “અશુભ વિકલ્પમાંથી બચી શુભ વિકલમાં રહેવાનું. જાપમાં બેસે, કે ભાવના ભાવે, તો શુભ વિકલપમાં સ્થિર ન રહેવાય, કારણ કે એકની એક ચીજ હોય તો મન કેળવાયેલું નથી તેથી તેમાં સ્થિરતા નથી રહેતી. મન વિવિધતાપ્રિય છે, એટલે દાત ભીમપલાસ વગેરે ગમે તેટલા સુંદર એક રાગમાં ગવાતું ગીત,પરંતુ શ્રોતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org