________________
૧૫૬
ભગવાનનું જ્ઞાન લઈ જાઓ” બસ, તે આપતાં થાકે જ નહિ! જડ પાષાણુ જેવા મૂખને પંડિત બનાવે ! આવી વિશેષતાવાળા ઉપાધ્યાયને ઓળખીને નમસ્કાર કરીએ તે એવો અભાવ ને આનંદ થાય ત્યાં દુન્યવી વસ્તુ બગડચાના શેક ભુલાઈ જાય,
તે નમસ્કાર મહાયોગ છે. કેમકે તેથી એટલે બો આનંદ આહાદ હેય કે તેની આગળ બધો શાક નકામે લાગે. આપણને અરિહંત અને સિદ્ધ ભગવાન મળ્યા, આચાર્ય મળ્યા, ઉપાધ્યાય મજા, મુનિ મજ્યા, પણ આપણને તેમની હૃદયસ્પર્શી હૃદયવેધી ઓળખાણ કરતાં નથી આવડતી, તેથી મન હાલતુ-ફાલતમાં જાય છે રહે છે.
દાત. નાનાં બાળકે કાંકરાથી રમતા હોય તેમાંથી બે કાંકરા ખોવાઈ જાય તો તે રડે. પણ ત્યાં તેને સેનાની કે રૂપાની બે લપેટી આપે તે? તો તે રડે? કદાપિ નહિ; તેમ દેવ-ગુરુ-ધર્મની ઓળખ હેય તે એમની પ્રાપ્તિના આનંદમાં દુન્યવી શેક ન રહે.
(કાવ્ય). બાવના ચંદનરસ સમ વયણે અહિત તાપ સવિ ટાળે અહિતના તાપ શું ?
જીવોના સમસ્ત અહિત અને સમસ્ત તાપને ઉપા બાવન ચંદન રસ જેવા વચનથી ટાળનારા છે. બાવન ચંદનનું એક ટીપું તપેલા લોઢાના ગળા પર પડે તે તે ગાળે આઈસ ૪) કલિમ બને તેમ ઉમાદયાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org