________________
પર
રાજાએ વિદ્વાનાના આદર કરતા, રોજ રાજસભામાં વિજ્ઞાનાની ચર્ચા સાંભળી ખુશ ખુશ થઈ જતા, ને મેટા માન-સન્માન–પુરસ્કાર દેતા.
“રાજકુંવર સિરખા ગચિંતક, આચારજ પદ યોગ; ઉવજઝાય સદા જે નમતાં, નાવે ભવ ભય સાગરે લ.
ઉપાધ્યાય રાજકુંવર જેવા છે કારણ કે તે ગચિંતક છે આચાય ના જે સમુદાય છે, તેના હિતની ચિ'તા કરનાર છે. શાસન એક સામ્રજ્ય છે તે સામ્રાજ્યના રાજા આચાય છે, ને ઉપાધ્યાય રાજકુમાર ચુવરાજ છે. યુવરાજ હેાશિયાર ને ખબરદાર હોય તે તે રાજાનાં ઘણાં કામ પતાવી ઢે છે. એમ ગચ્છના આચાર્યનું કામ, ગચ્છની સંભાળ કરવાનું, તે ઉપાધ્યાય પતાવી દે છે, એટલે ઉપાધ્યાય રાજકુમાર સરીખા છે. તે ‘આચાર′′ પદ્મ' યાગ, એટલે કે તે આચા પદ્મને ચેાગ્ય છે, યુવરાજ તે રાજા થાય છે ‘પદ-યોગ ના બીજો અથ પયાગ એટલે આ પદના યે!ગમાં ઉપાધ્યાય તે રાજકુમાર સરખા છે. અર્થાત્ આચાર્યંના સ્થાનના ચાગે-સમ ધને અનુલક્ષીને, ઉપાધ્યાય તે યુવરાજ છે. રાજા છે તેા જ યુવરાજ છે. એવા ઉપાધ્યાયને હંમેશાં નમસ્કાર કરતાં ભવનેા ભય અને શેશક આવતા નથીઊભા રહેતા નથી. પ્ર૦-ઉપાધ્યાયને નમસ્કાર કરીએ એટલામાં ભવ ભય ટળે?
ઉ-નમસ્કારમાં નમસ્કરણીય ઉપાધ્યયના ગુણાની અનુમાદના છે. એટલા માટે તા મિથ્યાદૃષ્ટિને નમસ્કાર નહિ કરવાના, કેમ કે મિથ્યા દૃષ્ટિને નમસ્કાર કરીએ તે એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org