________________
૧૪૨
નજર સામે હાય,તો પ્રશંસા ન કરે તેા કાંઇ કમાવા જેવું લાગતું નથી,કેમકે પ્રશસા કાયાને વાગવાની હતી,આત્માને તેા પેાતાની જ્ઞાન સંપત્તિ અકબંધ રહે છે પ્રશંસા ન થઇ તો એમાં કાંઇ ઘાટા પડતા નથી. અને ઉપાધ્યાય આ મહાન કાર્ય કરે છે. ‘આત્મ-પર વિભજન કરા' એટલે કે સ્વ અને પરનો એટલે કે આત્મા અને જડકાયાનો વિભાગ શ્રોતાને અરાબર ઠસાવી દે છે. કહે છે આ ઉચ્ચ જનમમાં આત્માની વાઇ કરી લેા, એટલે કે જ્ઞાનની વૃદ્ધિ દશ નની વૃદ્ધિ, ચારિત્રની વૃદ્ધિ કરી લેા. દુન્યવી પ્રસ ંગાથી એમાં હાસ કરતા નહિ કાયા-માયામાં તણાયા કષાય કરોા તે અજ્ઞાન અસયંમ અચારિત્રની પુષ્ટિ થશે.
આત્મા ને પરતું વિભાજન કરી આપે તે સામાના જીવનની ગાડી આરાધનાની સરસ સીધી લાઇન પર ચાલે.
જ્ઞાનદાતા ઉપાધ્યાયની આ જે વિશેષતા છે, તે નર માલ પર વિશેષતા છે. ઉપાધ્યાયને સૂત્રો બધા કઠસ્થ તેમ તેના અનુ જ્ઞાન તૈયાર, સૂત્ર અનુ પારાયણપુનરાવર્તન ચાલુ, અને જ્યારે મેાકા મળે ત્યારે અનુપ્રેક્ષા કર્યા કરે, તેમના મગજમાં સૂત્ર અ` જ રમ્યા કરતા હાય, તેમ જ મુનિઓને તૈયાર કર્યાં જતા હાય. તેથી આ અધા વિશષર્ણા સાર્થક છે.
ઉપાધ્યાય ગણિને તથા ગચ્છને સધારણ કરવામાં એટલે સમ્યક્ રીતે ધારણ કરવામાં સ્થંભ સમાન છે. આચાય માટે ઉપાધ્યાય ટેકા રૂપ એટલા માટે કહેવાય કે આચાય ગચ્છના નેતા છે. ગચ્છનું સ ́ચાલન મરામર થાય એ માટે સહાયતામાં ઉપાધ્યાય છે. મુનિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org