________________
૧૪૭
“જન જયતિ શાસનમાં “શાસન એટલે પ્રવચન, જન પ્રવન જગતમાં જયવંતું છે. ઉપાધ્યાયજી મહારાજ ભગવાનના પ્રવચનની પરંપરાને વહેતી રાખે છે, તેઓ મુનિઓને શાનદાન કરે છે. સૂત્રોનું દાન કરે છે, તેથી પ્રવચન ચાલુ રહે છે. આમ શાસન-પ્રવચન વહેતું રાખ વામાં ઉપાધ્યાય ધોરી સમાન-વૃષભ સમાન છે.
જેમ બળદ એક ગામથી બીજે ગામ માલ લઈ જાય ને માલને વહેતો રાખે, તેમ ઉપાધ્યાય પણ શિષ્યને, તે શિષ્યો તેમના શિષ્યોને...પ્રવચન આપી પ્રવચન વહેતું રાખે છે. તેથી ઉપાધ્યાય શાસન વહન ધોરી મુનિવરો છે.
સિદ્ધાન્ત વાયણ દાન” સમરથ ન પાઠકપદ-ધરા ઉપાધ્યાય સિદ્ધાન્તની વાચનાનું દાન કરવામાં સમર્થ છે. આગમની વાચના કરવામાં પાઠકે પદ એટલે ઉપાધ્યાય પદે છે તે પદને ધરનારાને હું નમસ્કાર કરૂં છું.
૫. ગાથાની ઉપાશ્ચયપદ પૂજાતાળ દ્વાદશ અંગ સક્ઝાય કરે છે, પારગ ધારગ તાસ,
સૂત્ર-અર્થ વિસ્તાર રસિક તે, નમો ઉવજ્જાય ઉલ્લાસ રે ભવિકા સિ?'
ઉપાધ્યાય આચારાંગ વગેરે બાર અંગ-દ્વાદશાંગીને સ્વાધ્યાય કરે છે. બાર અંગ કંઠસ્થ કરી લીધા હેવા છતાં વારંવાર તેનું પારાણુ પુનરાવર્તન કરનાર છે. તે પારગ” સુત્રોને પાર પામી ગયા, છતાંય એને ધારગ ધારી રાખવામાં એટલે કે ફરી ફરીને યાદ કરી સંતોષ નહિ, એમને જરાય ખેદ નાહ, કંટાળે નહિ, સંતોષ નહિ, તેથી ધારણ કરનાર એટલે કે સ્થિર દઢ સ્મૃતિ સંસ્કાર રહે એમ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org