Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 156
________________ ૧૫ પાપના ભાગીદાર બન્યા તો તેથી આપણું ભવ વધી જાય છે, જેને કહેવાનો અધિકાર નથી, ને તે કહેવા જાય તે તેના ય ભવ વધી જાય છે. ઉપાધ્યાય મોક્ષ-માર્ગના સાધક છે, પરંતુ ભવ-ભીરુ સાધક છે. ધીર સાધન ઉપાધ્યાય સાધના કરવામાં “ધીર એટલે ધર્યવાળા છે. એટલે સાધના કરવામાં ડરનાર નહિ, ડગના નહિ, પણ ધીર–અડગ-નીડર છે. આ ધરતા હોય તો સાધનાની એક પળ ન મૂકાય સાધનાની અખંડ પરંપરા સતત ચાલુ રહે. ધીરતા ન હોય તો સાધના તૂટક બને, સાધનામાં ભંગ-વ્યાઘાત થાય, આ કયારે બને? કે સાધનામાં વિશ્વમાં યા સ્થિરતા કેમ રહે?—: સાધના કરનાર સમજીને સાધના કરે કે કર્મનાં વિચિત્ર તોફાન આવવાના છે, પણ મારું જીવન-સૂત્ર આ છે. “સાધનાતે મારે કર્યો જ જવાની, દા.ત, કેઈ વિદ્યાની સાધના કરવા, વિદ્યાને જાપ કરવા છ માસ ગૂફામાં જઈ બેઠા, તે એ સમજીને જાય છે કે ઉપદ્રવથી આવવાના છે, પણ ધીર અડગ-અડગ થઈને બેઠા છે. તો તે ઉપદ્રવથી પાછા પડતા નથી, ફકત એક જ નિશ્ચય “વિદ્યા સાધયામિ દેહેવા પાતયામિ આવી સાધના માંડનાર તે સાધનાવીર કહેવાય, ને ઉપાધ્યાય તેવા સાધના વીર છે, શાસન-વહન ઘોરી મુનિવરાટ ઉપાધ્યાય શાસનની ધુરા વહન કરનાર ધોરી મુનિવર છે, “ધેરી એટલે વૃષભ-બળદ, શાસનનું ગાડું વહન કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192