________________
૧૫
પાપના ભાગીદાર બન્યા તો તેથી આપણું ભવ વધી જાય છે,
જેને કહેવાનો અધિકાર નથી, ને તે કહેવા જાય તે તેના ય ભવ વધી જાય છે. ઉપાધ્યાય મોક્ષ-માર્ગના સાધક છે, પરંતુ ભવ-ભીરુ સાધક છે.
ધીર સાધન ઉપાધ્યાય સાધના કરવામાં “ધીર એટલે ધર્યવાળા છે. એટલે સાધના કરવામાં ડરનાર નહિ, ડગના નહિ, પણ ધીર–અડગ-નીડર છે.
આ ધરતા હોય તો સાધનાની એક પળ ન મૂકાય સાધનાની અખંડ પરંપરા સતત ચાલુ રહે. ધીરતા ન હોય તો સાધના તૂટક બને, સાધનામાં ભંગ-વ્યાઘાત થાય, આ કયારે બને? કે
સાધનામાં વિશ્વમાં યા સ્થિરતા કેમ રહે?—:
સાધના કરનાર સમજીને સાધના કરે કે કર્મનાં વિચિત્ર તોફાન આવવાના છે, પણ મારું જીવન-સૂત્ર આ છે. “સાધનાતે મારે કર્યો જ જવાની, દા.ત, કેઈ વિદ્યાની સાધના કરવા, વિદ્યાને જાપ કરવા છ માસ ગૂફામાં જઈ બેઠા, તે એ સમજીને જાય છે કે ઉપદ્રવથી આવવાના છે, પણ ધીર અડગ-અડગ થઈને બેઠા છે. તો તે ઉપદ્રવથી પાછા પડતા નથી, ફકત એક જ નિશ્ચય “વિદ્યા સાધયામિ દેહેવા પાતયામિ આવી સાધના માંડનાર તે સાધનાવીર કહેવાય, ને ઉપાધ્યાય તેવા સાધના વીર છે,
શાસન-વહન ઘોરી મુનિવરાટ
ઉપાધ્યાય શાસનની ધુરા વહન કરનાર ધોરી મુનિવર છે, “ધેરી એટલે વૃષભ-બળદ, શાસનનું ગાડું વહન કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org