________________
૧૪૬
વામાં વૃષભ સમાન મુનિવર છે, ઉપાધ્યાય મુનિ તે છે જ પણ ‘સુનિવર’ છે, મુનિએમાં શ્રેષ્ઠ છે,
શાસ્ત્રમાં સ્થાવર-આય-વૃષભ શબ્દો આવે છે. બધા વૃષભો ઉપાધ્યાય હાય છે એવુ' નથી. વૃષભ એટલે એવા પીઢ સાધુઓ, જે કેટલાયને સંભાળે, દરેકની જરૂરિ યાત સંભાળે તેમને સયંમમાં સ્થિર કરે, કેટલાય મુનિઓને માસિક ધર્મશાતા આપનાર હાય, એ વૃષભ કહેવાય.
ગાડામાં બેઠા હાઇએ ને મળદ બરાબર જોરદાર. તાકાતવાન અને સીધા સરળ હોય તેા ગાડામાં બેસનાર નિશ્ર્ચિત હોય છે, તેમ આવા ઉપાધ્યાય મળવાથી મુનિએ નિશ્ચિંત હાય છે કે અમારા સાધનાની ગાડી સડસડાટ. ચાલવાની આમ તેમને માસિક પરમ શાંતિ થાય છે.
પછી તે સાધનાથી પદ્મશાંતિ અનુભવનાર મુનિએ માન-આપનાર, વડાઇ-હુલકાઈ, કશા પર આધાર ન રાખે. એટલે તે શુદ્ધ આરાધનારકત બની જાય છે. આવી દૃષ્ટિ ઉપાધ્યાયે આપી છે તેથી એમના કેટલા બધા ઉપકાર ! મુનિઓના સાધન-ભાર વહન કરવામાં ઉપધ્યાય ધારી.
સમાન છે.
અહીં એક વાત સમજવાની છે: શાસનનેતા' એમ શાસન શબ્દના જ્યાં જ્યાં પ્રયાગ કરીએ છીએ ત્યાં તેને બદ્દલ સંઘના નેતા' કહેવા જોઈ એ. પણ શાસનના. નેતા નહિ, શાસન તા દ્વાદશાંગી છે. તેના નેતા શુ ? માટે સંઘના નેતા” કહેવુ' યાથા છે. શાસન એટલે. ભગવાનનું દ્વાદશાંગી પ્રવચન, તેનું વહુન કરવામાં ધારી. તે ઉપાધ્યાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org