________________
૧૨૩
ા ઢાળ પ
તપ સજ્ઝાયે ત સટ્ટા. દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા જગ મધવ જગ ભ્રાતા રે ૫ વીર૦ ૫ ૫ ૫
૫ શ્રી ઉપાધ્યાય પદ્મ કાવ્ય !
મુહર્ત્ય સંવેગમયં સુએણ, સ’નીરખીરામય વિસ્સુએણ’; પીણતિ જે તે ઉવજ્ઝાયરાએ,ઝાએહુ નિચ્ચ’પિ કયપસાએ,
હવે નવપદમાંના ચેાથા પદ્મ ઉપાધ્યાય' પદ્મની પૂજાના પદ્માના અર્થને વિચાર કરવામાં આવે છે. આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ ઉપાધ્યાયની આ આળખ આપે છે,
સુાત્ય વિત્ચારણ તપરા, નમા નમા વાયગ-કુંજરાણું અર્થાત્ ઉપાધ્યાય સૂત્રાના વિસ્તાર કરવામાં તત્પર છે, સામાન્ય રીતે ઉપાધ્યાય સૂત્રટ્ઠાતા અને આચાય અદ્યાતા કહેવાય.
અહી' સૂત્રા` વિસ્તારણ-તપરના અર્થ એ છે કે સૂત્ર અને અા લાંખા વિસ્તાર કરવામાં અર્થાત્ એની પરપરાને ચલાવવાને તત્પર, એટલે કે પાતે તા પામ્યા. હવે જો પાતાના શિષ્યને આપે તે પાતાને મળેલ સૂત્ર અને શિષ્ય સુધી વિસ્તાર્યાં કહેવાય. એ શિષ્ય વળી પેાતાના શિષ્યને આપશે. એ એમના શિષ્યને આપશે. એમ સૂત્ર-અર્થાંનું વિસ્તરણ યાને પરંપરા ચાલુ રહે, તે માટે તત્પર ઉપાધ્યાય છે.
સૂત્રા એટલે સૂત્ર અને તેનો અથ એટલે કે સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org