________________
૧૨૮
એટલે શાસથી બાહ્ય જઈને કઇ મિથ્યા વાતની પકડનું અભિમાન નથી. અથવા, “મેહ એટલે જ્ઞાનદાનમાં કઈ સ્વાર્થ–મોહ નથી. તે શિષ્યોને કેમ જ્ઞાન આપે છે? એટલે માટે કે એમણે જોયું કે “સામે જીવ જ્ઞાનાવરણીય કર્મથી પીડિત છે, માટે અજ્ઞાન છે. તે લાવ તેના અજ્ઞાનને દુર કરુ_એમ કરૂણાભાવ તેમનામાં છે, તેથી જ્ઞાન આપે છે. એ કરૂણાભાવથી આપે છે. તેમને જ્ઞાન આપવામાં કઈ મેહ નથી. અને
(iii) ઉપાધ્યાયે માયા તજી દીધી છે. માયા બે પ્રકારની છે,
(૨) કપટ માયાકપટ ભાવ, (૨) સ્વાર્થ માયા, ઉપા ધ્યાયે કપટ ભાવ રાખ્યો નથી, તેઓ સરળ હૃદયી છે. જે કપટ ભાવ હેય તો શાસ્ત્રનાં ઘણું રહસ્યામાંથી કપટથી ચેડાં જ દે? અને જે તે પણ ઉપર ઉપરથી દે, ને શિષ્યને મનાવે કે “મેં તમને ઘણું ઘણું અને સૂક્ષમ ભણાવ્યું, ઉપાધ્યાય કપટ ભાવ વગર પાત્રતા પ્રમાણે યોગ્ય જ્ઞાન દાન કરે છે,
(૨) સ્વાર્થ–માયા એટલે લૌકિક અપેક્ષાએ માનસમાન-સેવા. શિષ્યને પોતે જ્ઞાન આપ, સામે શિષ્ય એના બદલામાં ગુરૂનું કાંઈ કરે તેવી કેઈ અપેક્ષા ઉપાધ્યાયને નથી, તે ત્યક્ત માયાથી શાનદાન સારું કરે છે.
આવા વાચક ઉપાધ્યાયને હું નમસ્કાર કરું છું. (કાવ્ય “વળી દ્વાદશાંગાદિ સૂત્રાર્થ દાને
જિકે સાવધાના, નિરુદ્વાભિમાના વળી ઉપાધ્યાય દ્વાદશાંગી આદિ સૂત્ર અને તેના અર્થને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org