________________
૧૩૯
મનના આગમન બધા વિના માગે
છે એટલે
વનારા હોય! લક્ષ્મીધરને તો મૂડીમાંથી બીજાને આપે
એટલી એટલી મૂડી ઓછી થાય, જ્યારે અહીં ઉપાધ્યાય પિતાની શ્રુત-મૂડીમાંથી બીજાને આપે છતાં પિતાની મૂડી જરાય ઓછી થતી નથી, ઉર્દુ આપતા રહેવામાં પિતાને ક્ષયોપશમ વધે છે. ચિંતન-અનુપ્રેક્ષાથી ક્ષયશમ વધે છે, એટલે મૂડી વધે છે !
ઉપાધ્યાય મહારાજ આવા કૃતધર હેઇને શાસનની પરંપરા અવિચ્છિન્ન ટકાવનારા છે, કેમકે શાસન ટકે છે શાસનના આગમશાસ્ત્રોને બોધ ચાલુ રહેવા પર એ જે ન હોય તે આગમ-બોધ વિના માર્ગનું જ્ઞાન જ શાના પર? એ નહિ તે યથાર્થ માર્ગ પાળે છે ? એટલે તે કહ્યું-કિરિયા જ્ઞાનની દાસી જ્ઞાન બતાવે એ પ્રમાણે જ ક્રિયાએ ચાલવાનું. આમ ઉપાધ્યાયની ઋત્તધરતા એક મહાન વિશેષતા છે. શ્રુત એણની સમૃદ્ધિ છે.
ઉપાધ્યાય એટલા બધા વિદ્વાન, શાસ્ત્રજ્ઞ અને શિષ્યોને ભણાવનારા હોવા છતાં તેમનામાં અભિમાન નથી.
ધરે પંચને વગ વગિત ગુણૌધા” એવા ઉપાધ્યાય પાંચના વર્ગને વર્ગિત એટલે કે ૨૫૪૨૫ અર્થાત ૨૫-૨૫ ગુણેન ૨૫ સમૂહને ધારણ કરે છે. એક ગુણ-પચ્ચીશી, એવી ૨૫ ગુણ-પચ્ચીશીને ધારણ કરનાર છે,
પ્રવાદી કી પછેદને તુલ્ય સિંઘા” ઉપાધ્યાય તે પ્રવાદી' એટલે મિથ્યા બકવાદ કરનાર જેવી વાદી રૂપી હાથીને ઉછેદ કરનારા, એટલે કે તેમને ચૂપ કરનારા સિંહ સમાન છે. એટલે ઉપાધ્યાય પાસે મિથ્થા બકવાદ કરનારા ટકી શકતા નથી.
ગુણ
પુણેના વતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org