________________
૧૩૫
કે એ લાભથી મુકત, નિર્લોભી હાય કાઇ જડ વસ્તુના લાલ એમનામાં નથી હોતા.
પ્ર૦ તે। શુ શિષ્યના લાભ હાય?
ઉ-શિષ્યના લાભ એ શિષ્યના શરીરના લાભ છે, આત્માના લેાભ નહિ, એટલે જડના લાભ નહિ એમ કહ્યુ ત્યાં જડના લેાભમાં એ લાભ આવી ગયા. અનેાય ત્યાગ હાય. અવ-મ જુત્તાજી’ અર્થાત્ ઋજુતા-મૃદુતા, વગેરે તેમનામાં છે, ઋજુતા એટલે સરળતા-નિખાલસતા, કશા દંભ નહિ. મૃદુતામાં અભિમાન નહિ, લધુભાવ હોય.
સચ્ચ-સાય, અકિંચણા તવ-સ’જમ–ગુણત્તાજી... ઉપાધ્યાય સત્યમાં રકત છે, શૌચ એટલે મનની પવિત્રતામાં રત રહે છે. કિચણા અપરિગ્રહમાં રકત રહે છે, એમ તપ તથા સંયમ ગુણામાં રત રહે છે.
મનની પવિત્રતામાં-ઉદારતા ઉમાપશું ગંભીરતા તૃપ્તતા વગેરે ગુણા આવે. પછી ત્યાં ક્ષુદ્રતા-નીચતા-તામસીપણું વગેરે ન હાય. અહીં એક પ્રશ્ન થાય કે
પ્ર–આ બધા ગુણા તા મુનિના છે, ૧૦ પ્રકારના તિધમ ના એ ગુણા છે તેા તે ઉપાધ્યાયમાં કેમ ગણાવ્યા?
ઉ–ઉપાધ્યાય પણ મુનિ છે, તેથી એ ગુણ્ણા એમના હાય એ સહજ છે, પર’તુ એ વિશેષરૂપે હોય, એ બતાવવા અહી ગણાવ્યા. જેમ આચાય ની છત્રીસી છત્રીસીમાંમુનિના ગુણ આવે છે તેમ ઉપાધ્યાયની પચ્ચીસી પચ્ચીસીમાં મુનિના ગુણા આવે છે. ઉપાધ્યાય મુનિને જ્ઞાનદાન કરવા સાથે પાતાનામાં રહેલએ વિશેષ ગુણાની અસર પાડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org