________________
૧૩૬
જે રમ્ય બ્રહ્મ સુગુત્તિ-ગુરા, સમિતિ-સમિતાભૃતધારા
ઉપાધ્યાય કેવા છે. તો કે રમ્ય મનહર બ્રહ્મચર્ય વાળા છે. સ્પષ્ટ છે કે બ્રહ્મ બિભત્સ છે, અને બ્રહ્મચર્યરમણીય રમણ કરનાર છે. એટલે કે શુદ્ધ આત્માને સદાય નજર સામે રાખે છે. તેથી કર્મના ઉદય ભોગવવામાં શુદ્ધઆત્માને પ્રાધાન્ય આપે. દા.ત. તાવ આવ્યું છે? તે તેઓ માનશે કે “ના, તાવ તે શરીરે છે, આત્માને નહિ. શુદ્ધ આત્માને તદ્દન રોગરહિત છે. ઉપાધ્યાય શુદ્ધ આત્માને નજર સામે, રાખે છે અને શુદ્ધ આત્માને મહત્વ આપે છે તેથી કર્મના ઉદયમાં ઉપાધ્યાય બ્રહ્મ-શુદ્ધઆમામાં રમણતા કરનારા એટલેસ્તામાથી અન્યની બાબત અંગે સદાઅલિપ્તનિલેપ રહે છે; જેમકે માન-અપમાનમાં અલિપ્ત રહે છે. દા. ત. એમને દુનિયાએ મોટું માન આપ્યું તે તેઓ સમજશે કે
માન-અપમાનથી શુદ્ધ આત્મામાં શું ફરક પડે છે? કશુ નવું નથી આવતું, કે છે તેમાંથી જતું નથી. આ માન-સન્માનથી કાંઈ થોડું જ આત્માનું વધુ સુંદર સ્વરૂપ થવાનું છે કે અપમાનથી શુદ્ધ સ્વરૂપ છે જ બગડવાનું છે?
ઉપાધ્યાય આત્માના શુદ્ધ સ્વરૂપને સામે રાખે છે, તેથી તેઓ મહાન ત્યાગી છે. મહાન સંયમી છે, મહાન સહિષ્ણુ છે, મહા કષ્ટ ઉઠાવનારા છે,
સંયમ એટલે ક્ષમાદિ દશ પ્રકારને યતિ-ધર્મ છે. તે સંયમ શુદ્ધ આત્માને અંશ છે, શુદ્ધ આત્મા ક્ષાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org