________________
૧૩૨
જ ઘાં સામા સામા માક્ષમાગ ઊભા રહે,ને પરસ્પરથી જ ખંડિત થઇ જાય એ એકાન્તવાદી દેશનવાળાએ અનેકાંતવાદી સામે શુ ટકી શકે ! એટલે કહ્યુ. ઉપાધ્યાય સિંહના જેમ વાદીઓ રૂપી હાથીઓને ઉચ્છેદી નાખે છે, ભગાડી મૂકે છે, નિરસ્ત કરી દે છે.
ગણી-ગચ્છ-સંધારણે સ્થભભૂતા’
ઉપધ્યાય વળી સ્તંભરૂપ છે;કોના માટે? તે કે ગણી અર્થાત્ આચાય અને ગચ્છને સમ્યક્ ધારી રાખવા માટે સ્તંભરૂપ છે. અહીં પ્રશ્ન થાય,
પ્ર૦ આચા સ્તંભરૂપ ! ઉપાધ્યાય
ઉ અનેકાન્ત છે, અપેક્ષાએ આચાય પણ સ્તંભરૂપ અને અપેક્ષાએ ઉપાધ્યાય પણ સ્તંભરૂપ છે. આચાય સમગ્ર શાસનની ઈમારતના સ્તંભરૂપ છે. એમના પર તી કર ભગવાનનું શાસન ટકે છે, અવિચ્છિન્ન ચાલ્યું આવે છે, આચાય ચતુર્વિધ સંઘના નેતા છે, એમની આજ્ઞામાં સંઘનું સચાલન ચાલે છે. આમ આચાર્ય સ્તંભ સમાન થયા.
હવે ઉપાધ્યાય સ્તંભ સમાન એ રીતે કે આચાય સાધુઓના નેતા ખરા, પરંતુ સાધુઓને મુખ્ય કામ આગ માનો સ્વાધ્યાય કરવાનું, આગમા રતા રહેવાનું છે, આ રતા રાખવાનું કાર્ય` ઉપાધ્યાય સૂત્રદાન કરીને ખજાવે છે. એ આચાર્ય ના માથેની ગચ્છ-પાલનની જવાબદારી વહુન કરવામાં ઉપાધ્યાય મેાટા ટેકા કરે છે. તેથી આચાય ને માટે પણ એ સ્તંભ સમાન છે, આચાય એટલે હાથે સંઘ તથા શાસનની મહાન જવાબદારીએ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org