________________
૧૩૦
જ્ઞાન કેટલું ! એ જોઇને તેમણે મદ-માન-અભિમાન છેડી . દીધું છે. અભિમાનને બીજો અર્થ થાય “આપમતિ તે પણ છોડી દીધી છે –આપમાતે હેય તો સૂત્ર ને સૂત્રને અર્થ પોતાની મરજી અને બુદ્ધિ મુજબને બતાવે, શાસ્ત્રને બરાબર વળગી રહીને કે અર્થમાં પૂર્વાચાર્યોની ટીકાઓને બરાબર વળગી રહીને ન બતાવે,
“ધરે પંચને વગ વગિત ગુણીઘા ઉપાધ્યાય પાંચના વર્ગથી વગિત થાય એટલા ગુણસમુદાયને ધરે છે. એટલે? પાંચને વર્ગ પ૪પ-૫, એવી પચીસ પચીસી એટલે પરપ૬ર૫ ગુણોને ધારણ કરનારા હેય છે. દા.તા. ૧૪ પૂર્વ-૧૧ અંગ=૨૫ આગમના જ્ઞાતા, ૧૧અંગ+૧૨ ઉપાંગ+નંદી અનુયોગ એમ પ ના જ્ઞાતા
પ્રવાદી દીપોછેદને તુલ્યસિંઘા” ઉપાધ્યાય વળી કેવા છે? તો કે પ્રવાદી અર્થાત પ્રકૃષ્ટ ઉત્કષ્ટ વાદીઓ રૂપી હાથીઓને ભગાડી મૂકવા માટે સિંહસમાન છે. એમની પાસે અનેકાત સિદ્ધાન્ત પર રચાયેલ વિપુલ જિનાગમનું જ્ઞાન એવું મહાન છે કે અની આગળ એકાન્તવાદી વાદીઓનું જ્ઞાન મુદ્ર છે, તુચ્છ છે, એકાન્તવાદી સિદ્ધાનત પર નક્કી કરેલ તત્ત્વની વાત તો એ પ્રવાદી ચલાવે, પણ સામેથી જિનાગમની અનેકાન્ત શૈલીની દલીલ આવે એટલે એ લાંબે ચાલી શકે નહિ
ખૂબી એ છે કે એકાન્તવાદી વાદીઓમાં પરસ્પરમાં જ વિરૂદ્ધ માન્યાતાઓ હોય છે. દા. ત. વેદાન્ત દર્શન એક જ આમામય વિશ્વ માને છે. બાકી બધું સ્વપનની માયા યાને મિથ્યા માને છે. જ્યારે ન્યાયાદિ દશને અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org