________________
આચાર્યપદ ૩ વારણા એટલે રોકવું. કેઈ આશ્રિત સાધુ-દોષઅતિચાર-ખલના કરતા હોય, ઉસૂત્ર-ઉમાર્ગે જતા હાય, સામાચારીમાં અવિધિ આદરતા હય, અક૯ય, અકરણીય કે સાવઘમાં પ્રવર્તતા હોય, સાધુ માટે અનિછિનીય જે કઈ વાણી-વિચાર-વર્તાવ કરતા હોય, તેને આચાર્ય કિનારા છે.
ચાયણ એટલે પ્રેરણું–સાહન પ૭ પ્રકારના સંવર તથા ૧૨ પ્રકારના તપ જેવા સુકૃત –શુભકર્તવ્યમાં આચાર્ય પ્રેરણ કરનાર છે, પ્રોસાહન આપનાર છે. દા. ત. આજે પર્વતિથિ છે આરાધ્ય છે, એની વિરાધના ન થાય; માટે શક્તિ ફેરવીને તપ કરો. પરીસહુનાં કાય-કષ્ટ સહવામાં મહાન કર્મ નિજા છે,તે ઉપાડો, સેવા-વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે, પરલોકે સાથે ચાલનાર છે, એમાં પાછીપાની કરો નહિ...વગેરે બાબતની મધુર વાણીથી પ્રેરણું કરે. તેથી સામાને આરાધવાને ઉલ્લાસ થાય,
પડિચેયણા” એટલે વારંવાર પ્રેરણ-પ્રોત્સાહન.
પિતા મુનિને ચેળપટ્ટો કેવી નેહથી પહેરાવ્યો? » ના બાર્યરક્ષિત સૂરિજી મહારાજે તેમના સંસારિકપણાના પિતાને દીક્ષા આપેલી, તે વખતે પિતાએ કેટલીક શરતે સાથે દીક્ષા લીધેલી કે પગે પાવડી પહેરીશ, માથે છત્ર ધરીશ, પીતાંબર પહેરીશ, ગોચરીએ નહિ જઉં, ” હવે એ પાવડી વગેરે કઢાવવા આચાર્ય મહારાજેથી બેલાય એવું નહેતુ, કેમકે એ શખવા છતે દીક્ષા આપવા કબૂલ થયેલા તેથી ધીમે ધીમે આડકતરી રીતે ચોયણાથી એ કઢાવે છે. એમાં છત્રી અને પાવડી કઢાવવા ખૂબીથી
A
:
-
::
*
*
* *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org