________________
આચાય-પદ
૯૭
સમજે તે પચિાયણા અર્થાત વારંવાર પ્રેરણાકરે; તેથી આજે સુસ્તી ન ઊડે તેા કાલે ઊડે,
આમ આચાર્ય પોતાના આશ્રિત સાધુઓનું મધુર વાણીથી સારાદિ કરીને ભવ્ય હિત કરી રહયા છે. આશ્રિત સાધુને એમ થાય કે “આચાર્ય ભગવંતને શરણે આવ્યે તા હું નિશ્ચિ ંત બની ગયા, સંસારમાં રહયા જો ધમાં પ્રમાદ થાય, સુકૃત-ક વ્ય ભૂલવાનું થાય તો, ત્યાં કાઈ યાદ કરાવનાર ને એમાં જોડનાર ન મળે, એમ કેટલાય દેષ દુષ્કૃત્યે કષાયા કરવાનુ થાય, ત્યાં કોઈ રોકનાર-રોકનાર નહિ; તેથી માથે ચિંતા હતી ‘મારું શુ થશે ?” પરંતુ અહી પૂ. આચાર્ય મહારાજ અવસરેચિત સારણા -વારણા-ચાયણા-પરિચાયણા કરનારા છે, તેથી મારે ચિંતા નથી. ”
જીવ અનાદિ કુસ’સ્કારોથી વાસિત છે, તેથી જીવને ધ માગ પામ્યા પછી એ સ`સ્કારો નહી જાય છે, માર્ગ ભૂલાવે, કતવ્ય ભૂલાવે, ઉન્માર્ગ આચરાવે; તેથી સારાવારણા,-ચાયણા-પડિચાયણાની જરૂર છે, જેથી પેલા કુસંસ્કારો ઊઠવા ન પામે, ઊઠતાં જ માઈ જાય, અને એમ ધીમે ધીમે ઘસાઈ જાય, આત્માના કચણ સાફ થઈ જાય. સારાદિથી આત્માના દેદાર ફરી જાય, જીવન સુધરી સુંદર સુદતર બનતું જાય.
સાધુ સારણાદિથી કેમ ક’ટાળે નહિ? પ્ર–આચાય રોકટોક કરતા રહે તેથી સાધુ કંટાળે નહિ ? સાધુને આચાય પર અભાવ ન થાય ? -તા, કેમકે સાધુ મૂળ પાયામાં જન્મ મરણના ત્રાસથી થાકેલા તેથી આચાય ને શરણે આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
G
www.jainelibrary.org