________________
૧૧૦
નવપદ પ્રકાશ આચાર્ય કેવા હેય? તે કે તે આચાર્ય મહામંત્રનું સૂરિમંત્રનું પાંચ પ્રસ્થાને ધ્યાન કરનારા હોય છે.
પ્રસ્થાન” એટલે પીઠ છે, રિમંત્રની પાંચ પીઠ છે - વિદ્યાપીઠ, સૌભાગ્યપીઠ, લક્ષ્મીપીઠ, મંત્રરાજગ-પીઠ, ને સુમેર–પીઠ આ દરેકના અધિષ્ઠાયક દેવને તે તે પીઠ પર બિરાજમાન કરી તે તે પીઠ–પ્રસ્થાનના મંત્રાક્ષનું ધ્યાન કરવાનું હોય છે. દરેકમાં જુદા જુદા મંત્રાક્ષ છે. એકેક પીઠની સ્વતંત્ર આરાધના છે; કેઈની ૨૧ દિવસની કોઈની ૧૬ દિવસની, વગેરે...વગેરે
આચાર્યને આત્મા વિધિ સાથે પાંચ પ્રસ્થાનની આરાધનામાં સૂરિમંત્રનું ધ્યાન કરનારા હોય છે, એવા આચાર્યનું ધ્યાન કરનાર આચાર્ય થાય છે.
(પૂજા-કાવ્ય). ન તે સહં દેઈપિયા ન માયા,
જે દિતિ જીવાણુ સૂરીસ–પાયા તહા હે તે ચેવ સયા ભજેહ,
જ મુખ સખાઈ લહું લહેહ” (અર્થ)–પિતા જે સુખ નથી આપી શકતા કે માતા જે સુખ નથી આપી શકતી તે સુખ જીવોને “સૂરીશ–પાયા અર્થાત આચાર્યના ચરણ આપે છે. માટે એજ સૂરીશના ચરણેની હંમેશા સેવા કરે, જેથી મોક્ષના સુખ જલદીથી મળે,
આચાર્યનાં ચરણે જે સુખ આપે છે તે સુખ સગા માતાપિતા આપી શકતા નથી; કારણ -
(૧) માતાપિતા જન્મથી માંડીને જે સુખ આપે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org