________________
૧૦૪
નવપદ પ્રકાશ
અનુયોગદ્વાર રાત્રે કહ્યુ છે તે મુજમ્ આચાર્ય પદ્મના જે જ્ઞાતા બની તેના ઉપયાગવાળા હોય તે આત્મા ‘આગમ'થી ભાવાચાય છે, માકી ધ્યાન, ભાવન અને અનુભવજ્ઞાન જીવને ક્રમશ: આગળ વધારી ‘તા-આગમથી ભાવાચાય બનાવે છે. આચાય પદ સુધી પહોંચાડે છે,
પ્ર૦-અનુભવ-જ્ઞાન એટલે શુ?
ઉ–આચાય પોતે જે ઉચ્ચ કોટિના ગુણા ધારણ કરે છે તે ગુણા મારા આત્મામાં જાણે પ્રગટ થયેલા છે!” તેવુ કલ્પનાથી સવેદન કરવુ. અનુભવવું તે અનુભવ જ્ઞાન છે.
દા.ત. આચાય ક્ષમાશીલ છે,તેા પાતે પાતાના અંતરની અંદર ક્ષમાનું સંવેદન કરે. તે માટે કાલ્પનિક અનિષ્ટ પ્રસગ ઊભા કરવાને, જેમકે, કોઈ શ્રાવકે કે સાધુએ જાણે આવીને આપણું અપમાન કર્યું, યા જાણે આપણને એ દહી લગાવી દીધી; તે વખતે ખામેમિ સવ જીવે, સબ્વે જીવા ખસતુ મે! મિત્ત્તી એ સવ્વ ભૂએસ, વેર' મજ્જન કેઈ,’ એ યાદ કરી આપણે લેશમાત્ર ગુસ્સા ન કર્યા, બલ્કે એના પર ક્ષમા અને પ્રેમ વરસાવી રહ્યા, એ અદમાં ક્ષમાનું સવેદન થયુ.. એમ કલ્પનાથી કોઈ ભયંકર ઉપસગ આપણા પર વસે છે એવુ' ધારવાનું. પછી ત્યાં અંતરમાં ભરપૂર ક્ષમા–સમતાનું સવેદન કરવાનુ, મહાપુરુષા જેમ એકલી નીતરતી ક્ષમા-સમતા રાખી રહયા, ત્યાંસુધી કે ન સામાને ખરાબ લેખ્યા કે ન ઉપસગ ને ખરાબ માન્યા. બસ, આપણે પણ એવી જ સમતા અને ક્ષમાના કાલ્પનિક અનુભવ કરવાને. આ અનુભવ થાય તે અનુભવ જ્ઞાન.
તે પ્રમાણે ભગવાન મહાવીરના ગુણાનું આપણે અનુભવજ્ઞાન કરી શકીએ. એ એવી રાતે કરવાનું કે દા. ત. ભગવાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org