________________
નવપદ પ્રકાશ
૪
આડકતરી રીતે ચાયણા આ કરી કે, કોઈ ગામમાં છે.કરાઆને શિખવાડી રાખેલુ કે ‘ માત્ર એમને વંદન નહિ કરતા, પૂછે તેા કહેજો કે તમે સાધુ કયાં છે તે વન કરીએ ? છત્રી રાખે, તે સાધુ ન હેાય.' શકરાએ તેમ કરતાં પિતા મુનિ ખેલ્યા લે ત્યારે આ છત્રી છેડી દીધી. શકરાએ પછી બહુમાનથી વટ્ઠન કર્યું'. એમ શ્રીગામ પાવડી છેડાવી. આચાર્ય નેતુથી આ આડકતરી રીતે પ્રેરણા કરી. હવે પીતાંબર કઢાવવુ હતું તેની પ્રેા મહુ ખૂબીથી કરી. એક વખત મૃત સાધુનું મડદું ઊંચકીને જંગલમાં જઈ પઢવી આવવાનું હતું તેને માટે ઘણા સાધુઓ તે લાભ પાતાને મળે તેવા આગ્રહું કરવા લાગ્યા. કેમકે ત્યાં આચાય આ રક્ષિતસૂરિજી મહારાજે એ પરઢવવાના મહાન લાભ ખતાવેલા, તેથી પ્રે। પામેલ પિતા-મુનિએ પણ એવા આગ્રહ કર્યો કે આ લાભ મને આપે.'
આ મામત ભગવાન મહાવીરના સમય પછીની છે. તે વખતે જૈનકુળા બંધાયા ન હતા, પાળે તેને ધ હતા, તેથી સાધુ મૃતકને ઊંચકીને જંગલમાં મૂકી આવતા. આય રક્ષિતસૂરિજીએ પઢવાની રીત અતાવી. પિતા શ્રુતિ કહે : ‘ મને આવા લાભ કયાંથી મળે. હું ઊંચકીને ઠેઠ જંગલમાં વિધિસર મૂકી આવીશ.
આચાર્ય મહારાજે કહ્યુ :-‘પણ જુએ એકવાર ઊચક્રયા પછી વચમાં કાંઈ એલાય જ નહિ; તેમ વચમાં પ્રાણાંત કષ્ટ આવે તેાય મડદું નીચે મૂકાય નહીં; નહિતર કદાચ જો ભૂત પ્રવેશ થાય તા ગચ્છ પર્ ઉપદ્રવ આવે. એ તા ઠંડ જગલમાં જ મૂકી દેવાનું. ’ પિતા મુનિએ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org