________________
નવપદપૂજા પર વાચનાઓ દાદર
વાચના
તા. ૧૫-૨-૮૦
આચાર્યપદ (કાવ્ય-). જે દિયે સારણ–વારણ–ચાયણ
પડિયણું, વળી જનને; પટધારી ગછ થંભ આચારજ,
તે માન્યા સુનિ મનને રે. ભાવકા અWમિયે જિન-સૂરજ કેવળી-ચંદે જે જગદીવે; ભુવન પદારથ પ્રકટન ૫૯
તે આચારજ, ચિરંજીવ રે ભવિકાટ ત્રીજા પદે બિરાજમાન આચાર્ય ભગવાન જનનેઆશ્રિત જનને સારુણા-વારણ-ચોયણા-પડિયણ કરનારા છે,
“સારણું–અર્થાત સ્મારણા એટલે યાદ કરાવવું આશ્રિતએ જે પંચ મહાવ્રત અંગીકાર કર્યા છે, જેમણે સમિતિ-ગુપ્તિ પાળવાની છે, જેમણે સાધુની સામાચારી જાળવવાની છે, તેમને એ કયાંક ભૂલી જતા હોય તેનું આચાર્ય સ્મરણ કરાવનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org