________________
નવપદ પ્રકાશ
તમાંય નિરંતર બહાર સારા દેખાવાની પરંપરા ચાલશે! ને શક્તિ ગોપાવાતી રહેશે, એમ માયા પિલાયા કરશે.
માયાને કષાય ભારે છે. બીજા કષાય ક્રોધ, માન, લોભ, બહાર દેખાવમાં આવી જાય છે. ગુસ્સો કર્યો તે આંખ ઊંચી જાય છે, એ બહાર દેખાઈ આવે છે. અભિમાન કર્યું, તે ખભે ઉચા જવાને, એ બહાર દેખાશે. લોભ કર્યો, તે દોડધામ પ્રવૃત્તિથી તે જણાય છે. આ ત્રણે કષાયે બહારમાં દેખાય છે. તેથી હિતૈષી બાપ ગુરુ વગેરે તે રોકવા આવશે,
પરંતુ માયા કષાય એવો છે કે તે બહારમાં દેખાય. જ નહીં. માયા દેખાવમાં નહિ આવે, તે તેને રોકનાર નહિ મળે. એટલે પછી કેમ? તો કે આપમેળે એ રોકવાની તાકાત નથી, ને બીજા કેઈરેકનાર મળતા નથી, એટલે માયાની પરંપરા ચાલશે,
દા. ત. રામતી ને તેમનાથને જ્યારથી સંબંધ થયે ત્યાર પછી દરેક ભવમાં નેમનાથ પુરુષ તરીકે, ને રાજીમતી સ્ત્રી તરીકે જન્મે છે. સ્ત્રી-અવતાર માયાથી મળે છે. તો પહેલાં તે ભૂલ કરી હશે તેથી પહેલા ભવે રાજીમતી બની. પરંતુ પછી તે જીવન સારા હતા, પ્રભુની હારોહાર સ્વર્ગમાં જાય છે, તે પછીના ભાવમાં સ્ત્રી-અવતાર કેમ ? તે માનવું પડે કે કયાંક સૂમ માયા થતો હશે,
અનુત્તર વિમાનમાંથી આવનાર બ્રાહ્મી સુંદરીના જીવને માયા લાગી ગઈ ને ? તેઓ સ્ત્રી કેમ થયા?
માયાને લીધે જ, કેટલી માયા કરી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org