________________
शिवं गते भर्तरि वीरनाथे, युगप्रधानत्वमिहैव मत्वा । पट्टाभिषेको विदधे सुरेन्द्रैः, स गौतमो यच्छतु वाञ्छितं मे
त्रैलोक्यबीजं परमेष्ठिबीजं, सद्ज्ञानबीजं जिनराजबीजं । यन्नाम चोक्तं विदधाति सिद्धि, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥९॥
श्रीगौतमस्याष्टकमादरेण, प्रबोधकाले मुनिपुङ्गवा ये । पठन्ति ते सूरिपदं सदैवानन्दं लभन्ते सुतरां क्रमेण
પ્રભુ! આપનું સંયમ જીવન પામ્યા પછી કોઈ ફળ મને મળવાનું હોય તો મને આપના જેવી અપ્રમત્ત દશા આપજો.
આપના જેવી જાગૃતિ, નિષ્કષાયભાવ આપજો. આપના જેવી વિશુદ્ધિ અને નિર્મળતા આપજો આપના જેવું સંકલ્પબળ, સમાધિ અને
સમતા આપજો આપના જેવો સર્વજીવ પ્રત્યેનો
આદર + કરૂણાભાવ આપજો.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org