________________
નિર્ણય કરી પ્રથમ ચરણ બનાવેલ ચોરસમાં મૂકી શ્રી નવકાર મહામંત્રના
સ્મરણ કરતા હર્ષોલ્લાસ સાથે નગરની હદમાં પ્રવેશ કરવો. (પ્રવેશ કરતી વખતે શ્રાવક ગફૂલી વગેરે કરે તો સારું) પ્રવેશ કર્યા પછી... નજીકમાં જે વિશાલ વૃક્ષ આવે તેના થડમાં ચાર કાંકરી મૂકાવવી અને...એક કાંકરી ચાતુર્માસ સુધી વડીલ યા વક્તા પાસે રાખવી. (વિહાર થયે સ્વચ્છ સ્થાન પર મૂકી દેવી.)
મકાન પ્રવેશ વિધિ શ્રી સકલ સંઘ સાથે મકાનના દ્વાર પર આવીને (વડીલ સંક્ષિપ્ત નવગ્રહ, દિક્ષાલ પૂજન કરે...ભવનપતિદેવનું (તે સ્થાનના દેવનું) પૂજન કરી ભવણ દેવતાનો કાઉ કરે..“જ્ઞાનાવિગુo” સ્તુતિ, નવકાર... ભવનદેવતાની અનુજ્ઞા માંગે) સંઘ ગફૂલી વગેરે કરે. મંગલગીતો ગાવે. પછી વડીલ મંગલસ્વરૂપ નવકાર બોલે તથા... નમો નિJI[io સમૂહમાં બોલાવે. મુહૂર્ત આવેથી સંઘની અનુમતિ લઈને શુકનસ્વરનો નિર્ણય કરી શ્રીસૂરિમંત્ર (શ્રી)વર્ધમાનવિદ્યાનું ત્રણવાર સ્મરણ કરીને ઉલ્લાસ અને વાજિંત્રોના નાદ સાથે મકાનમાં મંગલ પ્રવેશ કરે. પછી સ્વસ્થાન પર બેસી શ્રી સંઘને માંગલિક સંભળાવે. સ્વયં શ્રીસૂરિમંત્ર, શ્રીવર્ધમાનવિદ્યાનું મનમાં સ્મરણ કરે. અન્ય મહાત્માઓ પણ સ્થાન પર બેસીને સમયાનુસાર મંગલ કરી લે.
નોંધ: નગરપ્રવેશ યા ચાતુર્માસ પ્રવેશ દિવસે મંગલરૂપે આયંબીલ કરવું અને શ્રી સંઘમાં કરાવવા જોઈએ.
૧ ૨ ૩૪ ૦ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org