________________
મંત્ર-વિદ્યા સાધના-આસન ફળઃ • વાંસ – વ્યાધિ, દ્રરિદ્રતા ૦ કાળા મૃગ – જ્ઞાન સિદ્ધિ
પત્થર બિમારી ૯ વ્યાઘ્રચર્મ - મોક્ષ-લક્ષ્મી ૦ ધરતી – દુઃખાનુભવ ૦ રેશમ – પુષ્ટિ દાયક ૦ કાષ્ટ -> દુર્ભાગ્ય કંબલ ને દુ:ખનાશ ૦ તૃણ - યશનાશ રંગીન કંબલ — સર્વાર્થ સિદ્ધિ પર્ણ – ચિત્ત વિક્ષેપ
કપાસ, કંબલ, વ્યાધ્ર, મૃગચર્મના આસન જ્ઞાન, સિદ્ધિ, સૌભાગ્ય આપનાર છે.
મંત્ર-સિદ્ધિ ક્યારે? આ વિષયમાં જૈન અને જૈનેતર ગ્રંથો બેના મત પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વ સંમત છે. મંત્રમાં દેવ અને વિદ્યામાં દેવીની મુખ્યતા હોય છે.
(૧) મંત્ર - વિદ્યાના અધિષ્ઠાયક દેવ-દેવી પર પૂર્ણ શ્રદ્ધા (૨) આમ્નાય પ્રાપ્ત મંત્રદાતા ગુરૂ પર બહુમાન
નોંધઃ જે જે મંત્રના વિદ્યાના અધિષ્ઠાયક દેવ-દેવી તે તે મંત્રના જાપ દ્વારા તે તે દેવી-દેવતા મંત્ર સાધકની પર ખુશ થાય છે. અને મનોકામના પૂર્ણ કરે છે.
૦ ૧૬૮ ૦ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org