________________
આમ્નાય છે
પ્રયોગ
આ ૨૪ પ્રકારની વર્ધમાનવિદ્યાને સિદ્ધ કરવા માટે તે તે તીર્થંકર પરમાત્માના જિનાલયમાં ચઉત્થભત્તના પચ્ચક્ખાણ સાથે (ઉપવાસ આગળ-પાછળ એકાસણું) ૧૦૮ વાર ગણવામાં આવે તો સિદ્ધ થાય છે.
આ વિદ્યાઓ અચિંત્ય પ્રભાવશાળી છે. વિવિધ ઉપયોગમાં આવે છે. તેની જાણકારી જોગ વિશારદથી પ્રાપ્ત કરવી.
અધિકારી શ્રી મહાનિશીથગ્રંથના યોગોદહન કરનાર પૂજ્ય મુનિભગવંતો.
અથવા....ગીતાર્થ ગુરુભગવંત જેમને આપે તેઓ.
સંકલ્પ →
चउत्थेणं साहणं अरहंताययणेसु ।
अट्ठसएण जावेण सिज्झई, सव्वकम्मी आएसा ॥
ॐ नमो भगवओ अरहओ अमुं विज्जं पउज्जामि से मे विज्जा पसिज्जउ ।
(દરેક વિદ્યાના જાપ કરતી વખતે કરી શકાય)
१८४
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org