Book Title: Maro Swadhyaya
Author(s): Divyaratnavijay
Publisher: Shraman Seva Parivar

View full book text
Previous | Next

Page 242
________________ 11 શતશઃ વંદન...! ! ! ગયા ભલે નજરથી દૂર અંતરથી દૂર તો જાય ના, શતકોટિ વંદન પણ પડે ઓછા એમનું ઋણ જીવનમાં ચૂકવાય ના, છે કેટલા ઉપકાર લોગ જીવન પર આ જનમે તો એ ભૂલાય ના, રહે ઝંખના સદા વાત્સલ્ય ભરી તુમ અમી નજરની, પણ.....એ હેતભરી નજર જગમાં ક્યાંય કળાય ના, ભદ્રંકર તો ભદ્રંકર છે, એની તોલે કોઈ આવે ના, એમની જીવમૈત્રી અનમોલ છે – એનો મોલ કદી અંકાય ના, એમની નવકાર રમણતા અજોડ છે. અમ જીવનમાં કદી જડાય ના, ચારિત્રના ગુણો વસ્યા તુમ ગગનમાં અમ ગાગરમાં કદી સમાય ના, • 47. Jain Education International For Private & Personal Use Only PIKE Pey Pic ISTE www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244