________________
આવા પૂજ્યપાદ પંન્યાસ પ્રવરશ્રીભદ્રંકરવિજયજી મહારાજા
તથા....
યુગો સુધી ઝળહળશે
ભુવનભાનુના અજવાળા
આવા પૂજ્યપાદશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.
તથા....
સફળતા એક અકસ્માત નથી
પણ પસંદગી છે. આપણે સ્વસ્થ, સુખી સમૃદ્ધ રહી સિદ્ધિ હાંસલ કરતા રહી સર્વોપરી બનીએ તેનું સઘળું આયોજન આપણા જાગ્રત મનમાં થાય છે.
આવા જાગૃત મનના સ્વામી
પૂજ્યપાદ આ. ગુરુદેવશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.ના ચરણોમાં
મારો સ્વાધ્યાય સમાપન વેળાએ
પુનઃ પુનઃ વંદન ।
48.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org