________________
મંત્ર ફળ ચારે
વિધિ પૂર્વક ૮ લાખ જાપ પૂર્ણ થાય ત્યારે મંત્ર ચૈતન્ય બને છે. ૧૦ લાખ - સ્વપનસિદ્ધિ
૧૪ લાખ - આગાહી કરવાનું સામર્થ
૧૮ લાખ - સમસ્યાઓ ઉકેલવાની વિપત્તિ નિવારવાની, સંમોહન ત્રાટક, કામણ પ્રયોગની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
મંત્રના સંપ્રદાય અભિપ્રેત મંત્ર પ્રકાર
:
૧ થી ૯ અક્ષર સુધીના મંત્ર
:
૧૦ થી ૨૦ અક્ષર સુધીના મંત્ર
:
૨૧ થી અધિક અક્ષર સુધીના મંત્ર ૧. સાત્ત્વિક મંત્ર ૨. રાજસિક મંત્ર ૩. તામસિક મંત્ર
૧. સિદ્ધ મંત્ર ૨. સાધારણ મંત્ર ૩. નિર્બીજ મંત્ર એક અક્ષરના મંત્રને પિંક કહે છે. બે અક્ષરના મંત્રને તવી કહે છે. ત્રણથી નવ અક્ષરના મંત્રને ટ્વીન કહે છે. દસથી વીસ અક્ષરના મંત્રને મંત્ર કહેવાય છે. તેનાથી વધારે અક્ષરના મંત્રને માના મંત્ર સંપ્રદાયવાળા કહે છે.
૧. બીજ મંત્ર
૨. મંત્ર મંત્ર
૩. માળા મંત્ર
આ બધી માહિતી વિવિધ ગ્રંથોના આધારે આપી છે. આપણા ગુરુદેવની આજ્ઞા પ્રમાણે મંત્ર-વિદ્યા આમ્નાય મેળવી સાધના કરવાથી સફળતા મળે છે. ત્રણ-ત્રણ વખત સાધના કરવા છતાં સફળતા ન મળે તો આપણી કચાસ માનવી.
१६९
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org