________________
મૂકાવવા અને વચલા ભાગમાં ધૂપ દીપ ચાલુ રખાવવા.
ચોખા પૈસા સોપારી વાસક્ષેપ વગેરે જાજમ પાથરતાં પહેલાં ઈશાનખૂણે અથવા ઉત્તરદિશા તરફ જાજમની નીચે ઉછાળવા અને પછી તુરત જ કુંવારી કન્યાઓ દ્વારા જાજમ પથરાવતાં સર્વે જણાં નવકાર ગણતાં ગણતાં જમણો પગ પ્રથમ મુકતાં જાજમ પર જઈને બેસે.
* જ્યાં સુધી ઘી બોલવાનું હોય (ઉછામણી કરવાની હોય) ત્યાં સુધી જાજમને ખાલી ન રાખવી, કોઈને કોઈ માણસે વારાફરતી બેસી રહેવું.
જાજમ પાથરતાં તેની નીચે બરાબર વચ્ચે સાથીયો કરેલ છે તેના પર કોઈનો પગ ન આવે માટે તે જગ્યાએ ટેબલ કે પાટલો મૂકાવી. તેના પર ધૂપ-દીપ મૂકાવવાં.
હ. કન્યાઓ ને શીખ આપવી.
પછી....શ્રી નવકાર બોલવો. ઈંનો નિબળાં સ્વાહા સમૂહમાં બોલાવવું, ત્યારબાદ નવ મિત્તિવિતાસ સ્તોત્ર બોલવું (પેજ ૫૦ પર છે) આ સ્તોત્ર સાંભળ્યા પછી શ્રાવકો બોલીની શરૂઆત કરે. આ જાજમની વિધિ રાજસ્થાની ક્ષેત્રોમાં વિશેષ પ્રકારે કરવામાં આવે છે. તે પર્યુષણમાં સુપનનું ઘી બોલતાં પહેલાં અને દેરાસરની પ્રતિષ્ઠા અંજનશલાકા ઉપધાનમાલ, સંઘમાલ વગેરે પ્રસંગોએ ઘી બોલતાં પહેલા કરવામાં આવે છે.
૦ ૨૨૭
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org