________________
विज्जदि केवलणाणं, केवलसोक्खं य केवलं विरयं । केवलदिट्ठि अमुत्तं, अत्थित्तं सप्पदेसत्तं ॥५॥
वहाँ केवलज्ञान, केवलदर्शन, केवलसुख, केवलवीर्य, अरूपता, अस्तित्व और सप्रदेशत्व ये गुण होते हैं ।
મંત્ર પરંપરા • બીજ મંત્ર – જેમાં બીજાક્ષરો તથા અન્ય અક્ષરો હોય પણ મંત્ર
દેવતાનું નામ ન હોય. • નામ મંત્ર -> જે મંત્રમાં મંત્ર દેવતાનું નામ હોય તે દા.ત. “ શ્રી
पार्श्वनाथाय नमः। • આગ્નેય મંત્ર – પૃથ્વી, અગ્નિ, આકાશ મંડળવાળા મંત્રો • સૌમ્ય મંત્ર – જળ અને વાયુ મંડળવાળા મંત્રો. નોંધઃ મંત્રના અંતમાં જ પલ્લવનો પ્રયોગ થાય તો સૌમ્ય મંત્રો આગ્નેય
મંત્રો બને. અને ન: પલ્લવ લાગે તો આગ્નેય મંત્રી સૌમ્ય મંત્રો બને.
૦ ૨૬ ૩ ૦
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org