________________
૨૫
૨૦
90
૫૫
૫
૪
૧૪
૧૧
૧૭૦ યંત્ર
૧૫
૩૦
§Ο
૬૫
८०
૫૦
૪૫
૭૫
૩૫
૫
૧૦
૪૦
ઘંટ ઉપર લખવાનો યંત્ર
૧૬
(૯
૩
દ
૧ ૨
૧૩
૧૦
૧૫
૧
८
સિદ્ધ ભગવંત
સિદ્ધભગવંતો અનાદિ અનંત છે. તેમનું અસ્તિત્વ જીવોને નિગોદમાંથી બહાર કાઢવાથી લઈ સિદ્ધપદ સુધી પહોંચાડવા માટે સતત ક્રિયાશીલ છે અક્રિય પદ હોવા છતાં ક્રિયા માત્રનું પ્રયોજક સિદ્ધપદ છે. એ એક રહસ્ય ભૂત કોયડો છે. કારણ કે સિદ્ધિગતિનો માર્ગ બતાવવા માટે અને સિદ્ધિપદ પામવા માટે જ તીર્થંકરભગવંતો અને ગણધરભગવંતો સતત પ્રયત્નશીલ હોય છે તેથી પરંપરાએ સિદ્ધભગવંતો જ સર્વના પરમોપકારી છે. (પૂજ્યપાદ્ આ. દે. શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.) વિ.સં. ૨૦૪૯ વૈ.સુ. ૮ બીકનુર-કામારેડી)
१२९
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org