________________
ॐ आह्वाहनं नैव जानामि, न जानामि विसर्जनम् । पूजाविधिं न जानामि, क्षमस्व परमेश्वर ! ॥१॥ आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनं च यत्कृतम् । तत्सर्वं कृपया देव ! क्षमस्व परमेश्वर ! ॥२॥ (૩૧) ઉત્થાપન - આ બે શ્લોક બોલી નવકારથી બે ચત્તા હાથ વડે ઉત્થાપન કરવું. પછી કનિષ્ઠા આંગળીથી ક્રમસર ચારે આંગળી વાળવી. (૩૨) વિસર્જનમંત્ર – “ હ નોડતુ માવત્ ! વર્ધમાન સ્વામિન પુનરી!મનાથ વસ્થાને નચ્છ છે' ! એમ બોલતા વિસર્જનમુદ્રાથી વિસર્જન કરવું (ત્રણવાર) પૂર્વવતુ...અધિષ્ઠાયકને આશ્રયીને પણ આ મંત્ર બોલવો. (૩૩) વર્ધમાનવિદ્યાસ્તવ બોલવું આ પુસ્તક પેજ નંબર ૩૪)
પ્રભુવીર ! વસ્ત્ર પર લાગતો ડાઘ અમે દૂર કરી દઈશું. શરીર પર ચોંટતી ધૂળ તો અમારાથી દૂર થઈ જશે પણ કર્મનાશના ક્ષેત્રે લગભગ મૂચ્છિતદશામાં જીવતા અમારા જાલિમ પ્રમાદને આપે જ દૂર કરવો પડશે. કારણકે અમો શરીર નિદ્રાની સાથે મોહનિદ્રાના પણ એટલા જ ભોગ બન્યા છીએ !
૦ ૬૨૨ ૦ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org