________________
૩. ભૂલને કેમ સુધારવી ?
શિયાના એક રાજાને સુંદર, • ૫ દેખાવડો રાજકુમાર છે પણ એ છે જરાક કૂબડો છે. રાજાએ મોટા મોટા છે વૈદોને બોલાવ્યા, ખૂબ દવાઓ કરી, પણ ૧ અંતે સૌને લાગ્યું કે આ ખૂંધ મટાડી શકાય છે તેવી નથી. એવામાં એક શિલ્પી આવ્યો. એણે કહ્યું “હું મટાડી દઉં.”
રાજકુમારના જેવું જ આબેહૂબ છે. એના જેવું જ સુંદર ઊંચું પૂતળું બનાવ્યું;
મોટું, આકાર બધું જ જાણે જીવંત { રાજકુમાર. પણ જરાક ફેરફાર હતો. આ
પૂતળું ટટ્ટાર ઊભું હતું. શિલ્પીએ રાજાને હું કહ્યું : રાજકુમારે માત્ર એટલું જ કરવાનું
છે કે રોજ આ પૂતળાની સામે દસ મિનિટ બડ ઊભા રહે અને વિચાર કરે : આ મારું
પૂતળું છે, આની સામે બરાબર ટટ્ટાર હું કેમ ઊભો ન રહું ?
રાજકુમાર રોજ દસ મિનિટ પૂતળા આગળ ટટ્ટાર ઊભો રહેવા પ્રયત્ન કરે છે અને અંદર ને અંદર, મનોમન પ્રયત્ન કરે.
૨૬ જાનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org