Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ સન્મિત્ર, સગુણાનુરાગી પૂજય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેએ સ. ૧૯૯૩ ના આસેા વિદ ૮ મે દેહમુકત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઇમાં શ્રી જૈન માળ મિત્રમંડળ તથા ખંભાત વીસા પારવાડ જૈન યુવક મ`ડળના આશ્રય નીચે ગાડીજીના ઉપાશ્રયમાં અનુયેાગાચાર્ય ૫ંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સ. ૧૯૯૪ ના આસે। વિદ ૮ ના રાજ મળી હતી. તે વખતે શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયા કે એ પુણ્યપુરુષનુ નામ કાઈ સંગીન ચેાજના કરીને ચિરસ્થાયી કરવું. ' પછી શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જો ફ્ડ થાય તા રૂા. ૧૦૧) ભરવા ઇચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણેાથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પન્યા સજી પ્રીતિવિજયજીએ ટેકા આપ્યા અને પેાતાનાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા મતાવી. તે મીટિંગમાં શેઠ મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદૅ ચાકસી, રાજપાળ મગનલાલ વ્હારા, નરેાત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયેાચિત ભાષણા કર્યા; તેથી પંન્યાસજી અહુ પ્રસન્ન થયા અને પેાતાથી બની શકે તે રીતે શ્રાવકા પર આગ્રહપૂર્ણાંક લગભગ ચલાવી, અને પરિણામે સારી રકમેા ભરાણી. સમિતિનું કામ નાણાં ભરનારા સભ્યાની મીટિંગમાં નીમાયેલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થા છે. ૧ મેાતીચંદ્ઘ ગિરધરલાલ કાપડીઆ. ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઇ રામચંદ મલબારી ૩ મેાહનલાલ દીપચંદ ચાકસી. ૬ નરેાત્તમદાસ ભગવાનદાસ શાહ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 332