Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 13
________________ સામાન્ય ધર્મ સાચવીને પછી જ વિશેષધર્મ ? જ્યારે પણ શરીર પર આર છાંટ્યું છે, શરીર પર વળેલો, પસીનો લૂછ્યા બાદ જ છાંટ્યું છે ને? કપડાં લૉન્ડ્રીમાં ઇસ્ત્રી કરાવવા જ્યારે પણ આપ્યા છેત્યારે ધોઈને જઆપ્યા છે ને ? જો હા તો જવાબ આપો. જીવનમાં જ્યારે પણ વિશિષ્ટ ધર્મ આદર્યો છે ત્યારે સામાન્ય ધર્મને આચરીને જ આદર્યો છે એ નક્કી ખરું ? પ્રભુ પાછળ પાગલ બન્યો છું, માતા-પિતાને સાચવીને જ ! માસખમણની તપશ્ચર્યા કરી છે. રાત્રિભોજન ત્યાગને અમલી બનાવીને જ ! લાખોની ઉછામણી બોલ્યો છું, નાના માણસોના દિલને સાચવીને જ! આમ કહી શકવાની તૈયારી ખરી? ૧૩

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100