Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ ધર્મ: પત્નીના સ્થાને કે એરહોસ્ટેસના સ્થાને ? જેને સતત વિમાનમાં જ પ્રવાસ કરવાના હોય છે એ વ્યક્તિ એક બાબતમાં ખૂબ સ્પષ્ટ હોય છે. વિમાનમાં સેવા આપનારી ઍર-હોસ્ટેસ ગમે તેટલી રૂપાળી હોય છે તો ય એ એના પર મોહી નથી પડતો ! હા. એની સેવા એ જરૂર લેતો રહે છે પણ એના પર મોહી પડવાની વાત? બિલકુલ નહીં. સંસારની આ યાત્રા પર આપણે ડગલે ને પગલે પુણ્યકર્મની સેવા લેવાના પ્રસંગો તો આવતા જ રહે છે અને આવતા જ રહેવાના છે પણ જવાબ આપો. આપણે એની સેવા લઈને એને રામ-રામ કરી દઈએ છીએ કે પછી એના પર મોહી પણ પડીએ છીએ? યાદ રાખજો. ધર્મ ભલે થોડોક કષ્ટદાયક છે પણ એનું થ | ન .. YY

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100