Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 54
________________ સાધના 8 માપીને જ સંતુષ્ટ નહીં ને ? શાકભાજી ખરીદવા જનાર ‘કિલોગ્રામ’ના હિસાબે શાક હલઈ આવે એ તો સમજાય છે. દૂધ લેવા જનારો લિટર' ના માપે દૂધ ખરીદી લાવે એ ય સમજાય છે. જમીન ખરીદવા જનારો ‘સ્ક્વેર ફૂટ' ના હિસાબે જમીન ખરીદેએ પણસમજાય છે. પણ અધ્યાત્મજગતમાં પ્રવેશ કરતો સાધક સાધના માટે આમાંના કોઈ પણ માપનો જો ઉપયોગ કરવા લાગે તો એ કેવું બેહૂદું લાગી જાય ? જવાબ આપો. સાધનાને આપણે માપીએ છીએ કે હૃદયના માવોથી મધમધતી બનાવીએ છીએ ? ૫૪

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100