Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 86
________________ ૧ધર્મનું ક્ષેત્ર શોધવા નીકળ્યા ? એક ઘરાક સાથે ધંધાનો સોદો કરી લેવાના પ્રયાસમાં વેપારીને સફળતા ન મળી, એ બીજા ઘરાકની શોધમાં નીકળી પડ્યો. જે બાથરૂમમાં એ યુવક સ્નાન કરવા દાખલ થયો, એ બાથરૂમના નળમાં પાણી ન આવ્યું, એ યુવકબીજા બાથરૂમમાં દાખલ થઈ ગયો. જે હજામ પાસે એ વિદ્યાર્થી વાળ કપાવવા ગયો એ હજામ બીમાર હોવાથી સલુનમાં આવ્યો જ નહોતો. એ વિદ્યાર્થી બીજા યુવકને લઈને બીજા હજામ પાસે પહોંચી ગયો. જવાબ આપો. દાન કરવા માટે ચોક્કસ સ્થળે બેસતા ભિખારી પાસે તમે પહોંચી ગયા. પણ ભિખારી ત્યાં હતો જ નહીં. તમે બીજા ભિખારીને શોધવા નીકળો જ એ નક્કી ખરું? જે ક્ષેત્રમાં તમે દાન કરવા માગતા હતા એ ક્ષેત્રમાં જરૂરી દાન આવી જ ગયું. તમે અન્ય સëત્રમાં દાન કરીને જ રહો એ નક્કી ખરું? ધંધા માટે ઘરાક જો બીજો શોધવા નીકળી શકાય તો દાનધર્મ માટે અન્ય સત્રને પકડી કેમ ન શકાય?

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100