Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 58
________________ આપણે સરસ ખરા ? દવાખાનું સરસ. ડૉક્ટર સરસ. એમણે લખી આપેલ પ્રિસ્ક્રિપ્શનનો કાગળ સરસ. એમના અક્ષર સરસ. દવા સરસ પણ આ બધાયે ‘સરસ'ની સફળતાનો આધાર કોણ ? દર્દી પોતે. દર્દી જો દવા લે તો જ આ બધું ય ‘સરસ’ સફળ બને અન્યથા ‘સરસ” બધું યનિષ્ફળ. પરમાત્મા સરસ. એમનાં વચનો આપણા કાન સુધી પહોંચાડનાર ગુરુદેવ સરસ. એમનાં પ્રવચનો સરસ. મંદિર સરસ. મંદિરમાં બિરાજિત થયેલ પ્રભુની પ્રતિમા સરસ. આલંબનો સરસ નિમિા સરસ. અનુષ્ઠાનો સરસ. પણ આ તમામ “સરસ'ની સફળતાનો આધાર કોણ ? સાધક પોતે જ. સાધક આ તમામ “સરસ’ પરિબળોને અંતઃકરણથી અપનાવીને જો એને સ્વજીવનમાં આરાધે તો જ પોતે દોષમુક્ત થાય. જવાબ આપો. આવાસાધકમાં આપણો નંબર ખરો?

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100