Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 66
________________ અંમ્બેસડર કે મારૂતિ ? એક સમય જરૂર એવો હતો કે ગાડી તમે શરૂ કરો ત્યારે શરૂઆતમાં એની ગતિ ૧૦ કિલોમીટરનીજ હોય. પછી ક્રમશ: એની ગતિ વધતી જાય. પરંતુ વિજ્ઞાને આ મુશ્કેલી અત્યારે દૂર કરી દીધી છે. એવી ગાડીઓ એણે બજારમાં મુકી દીધી છે કે તમે એને ચાલુ કરી નથી અને સીધી એકો ઝડપ પકડી નથી. જવાબ આપો. સદ્ગુણક્ષેત્રે આજે આપણી સ્થિતિ એમ્બેસેડર જેવી છે કે મારુતિ જેવી છે ? દોષના ક્ષેત્રે આપણી મનઃસ્થિતિ જૂના જમાનાની ગાડી જેવી છે કે નવા જમાનાની ગાડી જેવી ? દાનની ઝડપ તુર્ત જ પકડાય છે કે લોભની ઝડપ ? ક્રોધ શરૂ થતાં જ સીધો ચરમ ડિગ્રી પર પહોંચી જાય છે કે ક્ષમા પળભરમાં જ શિખરને સ્પર્શી જાય છે. 99

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100