Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 56
________________ અકળામણ શેની ? અગ્નિની ઉપસ્થિતિની જાણ કરતાં ધુમાડાથી અકળાઈ જવું, એમાં કોઈ નવાઈ નથી. સાચું પરાક્રમ તો એ છે કે અગ્નિને ઉત્પન્ન કરનાર દીવાસળીથી જ દૂર થઈ જવું ! દીવાસળીથી જ દૂર થઈ જનાર પાસે ધુમાડો નજીક આવવાનું નામ જ ક્યાં લે છે? જવાબ આપો. આપણી અકળામણ શેમાં ? પાપસેવનની જાહેરાત કરતા દુઃખમાં કે પછી પાપસેવન માટે લલચાવતાં અને મનને ઉશ્કેરતાં પાપનિમોમાં ? યાદ રાખશે. દીવાસળી સાથેની દોસ્તી પછી ધુમાડાથી નથી જ બચી શકાતું. પાિિનમ સાથેની દોસ્તી પછી પાપથી અને દુઃખથી નથી જ બચી શકાવાનું !

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100