Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 60
________________ કિંમતી કેટલા ? ગાડી ૧૦લાખની હોય અને એમાં કચરો ભરેલો હોય તો એ ન જ ગમે ને ? થાળી સોનાની હોય અને એમાં ખાવા માટે પાઉં-ભાજી પીરસાયા હોય એ બેહૂદું જ લાગે ને ? વૃક્ષ આંબાનું હોય અને અને એની ડાળીએ કાગડાનું પિંજરું લટકાવ્યું હોય એ પાગલતા જ લાગે ને? જવાબ આપો. આપણને મળેલ તંદુરસ્ત ઇન્દ્રિયો અને સ્વસ્થ મન, એ કેટલાની કિંમતનાં ? કદાચ એને આંકડામાં માપી જ ન શકાય. આવા અબજોની કિંમતનાં ઇન્દ્રિયો અને મન જો આપણે બેકાર અને તુચ્છ ગણાતા પદાર્થો પર જ રોકી દીધા હોય તો આપણો નંબર શેમાં? મહા મૂર્ખમાં કે પછી મહા પાગલમાં? O

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100