Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 43
________________ જ્યાં શરીર, ત્યાં મન હાજર ખરું? હતો તો એ સત્કાર સમારંભ પણ એ સત્કાર સમારંભ, એમાં હાજર રહેનાર તમામ માટે બનીગયો મજાક-મશ્કરીનું કારણ ! કારણ? આ જ કે જેનો સત્કાર સમારંભ હતો એ વ્યક્તિ ખુદ જ એ સમારંભમાં ગેરહાજર | હતી ! લોકો તો આપસમાં ત્યાં સુધી ગપસપ કરતા હતા કે “પ્રસંગ જેનો હોય એ ખુદ જ હાજર ન હોય અને બીજા બધા જ હાજર હોય એ પ્રસંગને તો ‘ઉઠમણાં' નો પ્રસંગ કહેવાય, સત્કાર સમારંભનો પ્રસંગ શું કહેવાય? જવાબ આપો. આંગળી આપણી પ્રભુની પ્રતિમા પર જ્યારે પણ હોય છે ત્યારે આપણું મન ત્યાં હાજર હોય જ છે, સામાયિકના કટાસણાં પર જ્યારે આપણે બેઠા હોઈએ છીએ ત્યારે આપણું મન ત્યાં ઉપસ્થિત હોય જ છે, દાન આપતા લંબાયેલા હાથ વખતે મનનો ઉપયોગ એમાં હોય જ છે એમ આપણે કહી શકીએ તેમ છીએ ખરા? યાદ રાખજો. સત્કાર સમારંભ કોઈપણ સંયોગમાં | ઉઠમણાંરૂપ તો ન જ બનવો જોઈએ. ૪૩

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100