Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ આકર્ષણ નથી, અફસોસ નથી ગરીબના ઘરમાં રહેલ નળ ભલે લોખંડનો હતો અને શ્રીમંતના બાપરૂમમાં રહેલ નળ ભલે સોનાનો હતો, એ બંને પ્રકારના નળમાંથી જે પાણી આવતું હતું એમાં કોઈ જ તફાવત નહોતો. જ ગરીબના પેટમાં ભલે રોટલો જ જતો હતો અને શ્રીમંતના પેટમાં ભલે ભરફી જતી હતી. એ બંનેના પેટમાં બનતા મળમાં કોઈ જ ફરક નહોતો. ગરીબનો અગ્નિસંસ્કાર ભલે જંગલનાં લાકડામાં થયો હતો અને શ્રીમંતનો અગ્નિસંસ્કાર ભલે ચંદનનાં લાકડામાં ધો હતો, એ બંનેના શરીરની થઈ ગયેલ રાખમાં કોઈજતફાવત નહોતો. જવાબ આપો. હાય-કંકણ અને આરસી જેવી આ સ્પષ્ટ વાસ્તવિકતા આંખ સામે અનેકવાર જોયા પછી હવે મનમાં શ્રીમંતાઈનું કોઈ આકર્ષણ રહ્યું નથી અને ગરીબીનો કોઈ અફસોસ રહ્યો નથી એવું કહી શકવાની સ્થિતિમાં આપણું અંતઃકરણ છે ખરું ?

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100