Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 22
________________ પાત્રતા વિનાનો પુણ્યોદય ? દુર્ગતિમાં મોકલી દેશે. હોજરી સરસ હોવા છતાં જેને ભોજનમાં રોટલો જ મળે છે એની આપણને કાંઈ દયા નથી આવતી પરંતુ હોજરી જેની એકદમ નરમ હોય છે એને ભોજનમાં જ્યારે ગુંદરપાક મળે છે ત્યારે એ જોઈને આપણા મોઢામાંથી હાયકારો નીકળી જાય છે. ‘અ૨૨૨) આનું યો શું ?' જવાબ આપો. આપણા જીવન માટે આપણી મનઃસ્થિતિ શી છે ? યોગ્યતા સરસ હોવા છતાં પુણ્ય અલ્પ હોય એની આપણને વ્યથા કે યોગ્યતાના ક્ષેત્રે કડાકો બોલાયો હોય અને સામે પુણ્ય પ્રચંડ ઉદયમાં આવતું હોય એની આપણને વેદના પ્રયાસ આપણા કયા ક્ષેત્રના ? યોગ્યતાને વિકસિત કરવાના ક્ષેત્રના કે પુણ્યને વધુ ને વધુ હૃદયમાં લાવતા રહેવાના ક્ષેત્રના? યાદ રાખો. નબળી હોજરીમાં ગુંદરપાક હોસ્પિટલમાં જ મોકલશે, પાત્રતા વિનાનો પુણ્યોદય તો દુર્ગતિમાં જ રવાના કરી દેશે. સાવધાન!

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100