Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 32
________________ સંપીિ ખુદની રક્ષા નથી કરી શકતી. તમારી કરશે ? નોકરીએ રાખેલા ગુરખાને તમે પગાર અપાતા હતા ૫000નો પણ તમે એને ગઈ કાલે નોકરીમાંથી છૂટો કરી દીધો. કારણ ? રાતના ચોરો આવ્યા અને તમારી સંપતિની રક્ષા કરવામાં એ ધરાર નિષ્ફળ ગયો. જવાબ આપો. સંપતિની રક્ષા કરવામાં નિષ્ફળ બનતા ગુરખાને જો , નોકરીમાં ચાલુ રખાય નહીં તો જે સંપ િતમારા ખુદની રક્ષા કરવામાં સફળ નથી બનવાની, તમારા મનની પ્રસન્નતાને ચિરસ્થાયી બનાવી દેવામાં જે સંપ િજવાબ નથી જ આપવાની એ સંપનેિ આ ઊમ જીવનનો સંપૂર્ણ સમય આપી દેવાની જે ભૂલ તમે અત્યારે કરી રહ્યા છો એ ભૂલથી પાછા ફરી જવાની તમારી તૈયારી ખરી?

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100